"बिना पसीने की फ़सल या कविता बेमानी है।"
પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર ઓમપ્રકાશ વાલ્મીકીને ભાવભીની શ્રદ્ધાંજલિ
'જૂઠન'
ઓમપ્રકાશ વાલ્મીકી હિન્દીના જાણીતા દલિત સાહિત્યકાર હતા અને તેમની આત્મકથા 'જૂઠન' સાહિત્ય જગતમાં ખૂબ જ લોકપ્રિય કૃતિ છે.'જૂઠન' જેવી તેમની રચનાઓ દ્વારા, તેમણે માત્ર જાતિવાદના ઊંડા કલંકને જ જગતની સામે રાખ્યો ન હતો, પરંતુ જાતિની ક્રૂર વ્યવસ્થાને કારણે દલિતને જે પીડા સહન કરવી પડે છે તેનું પણ વર્ણન કર્યું હતું. જેઓ કહે છે કે તેઓ જાતિ અને જાતિવાદને સમજતા નથી, તેઓએ ઓમ પ્રકાશ વાલ્મીકિનું 'જૂઠન' એકવાર જરૂર વાંચવું જોઈએ. 3 વર્ષ પહેલા આવેલી ફિલ્મ 'આર્ટિકલ 15' ના અભિનેતા આયુષ્માન ખુરાનાએ જણાવેલ કે તેમણે ભૂમિકાની તૈયારી માટે "જૂઠન" પુસ્તક વાંચ્યું અને ઘણી રાતો સુધી તે ઊંઘી શક્યો નહોતો. કલ્પના કરો મહાન લેખક ઓમ પ્રકાશ વાલ્મીકી વિશે, એમના અનુભવો વિશે જેમણે આવી સંઘર્ષમય જીવન જીવ્યું હતું.
આ ઉપરાંત દલિત સાહિત્યનું સૌંદર્ય શાસ્ત્ર, મુખ્ય ધારા અને દલિત સાહિત્ય, સફાઈ દેવતા જેવી તેમની મુખ્ય કૃતિઓ.
સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને ઘણા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા.
मैंने बचपन से रोटी को बहुत मूल्यवान वस्तु माना है, इसे बर्बाद करने वाले लोग मुझे अपराधी लगते थे!
-------------
चिड़िया उदास है—
जंगल के खालीपन पर
बच्चे उदास हैं—
भव्य अट्टालिकाओं के
खिड़की-दरवाज़ों में कील की तरह
ठुकी चिड़िया की उदासी पर…
-ओमप्रकाश वाल्मीकि
-----------------
व्यवस्था के प्रति गहरा आक्रोश, कथा-विन्यास के अनुरूप तर्क और विचार, अनुभवजन्य ये कहानियाँ दलितों के सुख-दुःख, उनकी मुखरता और संघर्ष की कहानियाँ हैं।
- घुसपैठिए / ओमप्रकाश वाल्मीकि
--------------------
‘कुआँ ठाकुर का
पानी ठाकुर का
खेत-खलिहान ठाकुर के
गली-मुहल्ले ठाकुर के
फिर अपना क्या ?
गाँव ?
शहर ?
देश ?’
-ओमप्रकाश वाल्मीकि
------------------
"छूना भी जिन्हें पाप
हिस्से में जिनके सिर्फ
उपेक्षा और उत्पीड़न
"जाति" कही जाए जिनकी नीच
आप बता सकते हैं
यह किस सभ्यता और संस्कृति की देन हैं ?"
~ ओमप्रकाश वाल्मीकि जी ( अब और नहीं )
-----------
‘ठाकुर का कुआं’
चूल्हा मिट्टी का
मिट्टी तालाब की
तालाब ठाकुर का ।
भूख रोटी की
रोटी बाजरे की
बाजरा खेत का
खेत ठाकुर का ।
बैल ठाकुर का
हल ठाकुर का
हल की मूठ पर हथेली अपनी
फ़सल ठाकुर की ।
कुआँ ठाकुर का
पानी ठाकुर का
खेत-खलिहान ठाकुर के
गली-मुहल्ले ठाकुर के
फिर अपना क्या ?
गाँव ?
शहर ?
देश ?
(नवम्बर, 1981)
Comments
Post a Comment